વોલ્વોએ SUV કાર XC40 Recharge રજૂ કરી, સિંગલ ચાર્જ પર 400 કિમી ચાલશે

DivyaBhaskar 2019-10-20

Views 349

ઓટો ડેસ્કઃસ્વીડનની કાર કંપની વોલ્વોએ આખરે તેની પ્રથમ ફુલ્લી ઈલેક્ટ્રિક કાર XC40 Recharge રજૂ કરી દીધી છે આ સાથે જ કંપનીએ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ માટે નવી બ્રાન્ડ રિચાર્જ લોન્ચ કરી છે નવી ઓલ ઈલેક્ટ્રિક એસયુવી XC40 Recharge બ્રાંન્ડની નવી રિચાર્જ કાર લાઇન કોન્સેપ્ટનું પહેલું મોડલ છે અને આ XC40 SUV પર આધારિત છે XC40 Recharge નવા કોમ્પેક્ટ મોડ્યુલર આર્કિટેક્ટ (CMA) પ્લેટફોર્મ પર બની છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS