મલાઈકાની બર્થડે પાર્ટીમાં અર્જૂન કપૂરનો ડાન્સ

DivyaBhaskar 2019-10-23

Views 8.1K

મલાઈકા અરોરાએ તેના 46મા જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું 23 ઓક્ટોબરે તે પોતાનાં 46 વર્ષ પૂર્ણ કરવાની હતી તેની પાર્ટી તેણે આગલી રાતે 22મીએ જ આપી હતી મુંબઈમાં યોજાયેલી આ પાર્ટીમાં અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા મલાઈકા અને અર્જૂન કપૂરે આ પાર્ટીમાં મનભરીને ડાન્સ કર્યો હતો આ પાર્ટીમાં કરિના કપૂર, કરિશ્મા કપૂર, શિલ્પા શેટ્ટી, ગૌરી ખાન, તારા સુતરિયા, જાન્હવી કપૂર, અનન્યા પાંડે સહિતની અનેક એક્ટ્રેસિસ પણ હાજર રહી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS