નાભિ પર લગાવો આ 8 તેલ, થશે ફાયદા જ ફાયદા! જુઓ VIDEO

TV9 Gujarati 2019-10-25

Views 117

નાભિ આપણા શરીરનું કેન્દ્ર બિંદુ છે જેની સાથે આપણા શરીરની નર્વસ સિસ્ટમ જોડાયેલ છે, તેથી નાભિની સ્વચ્છતાની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી નાની મોટી સમસ્યાઓ છે જે તમે નાભિ દ્વારા ઠીક કરી શકો છો. એ જ રીતે નાભિમાં તેલ લગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે. 5 થી 7 ટીપાં નવશેકું તેલ નાભિમાં ભરો અને લગભગ 5 થી 10 મિનિટ સુધી તેને રાખો. થોડું તેલ નાભિની અંદર જશે, બાકીના તેલને હળવા હાથથી માલિશ કરો અને તેને નાભિની આસપાસ ફેલાવો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS