અમદાવાદ: આ ધર્મ પાછળ ન્યોછાવર કરાયેલા અંદાજે 100 કરોડની કિંમતનું 200 કિલો સોનું, હીરા, રત્નોની આ તસવીર છે વાત જ્યારે ધર્મની હોય ત્યારે ભક્તો પોતાની પાસેની સૌથી કિંમતી ચીજ-વસ્તુ ભગવાનના ચરણે ચઢાવી દેતા ખચકાતા નથી મણિનગર ગાદીસંસ્થાનની પુરસોત્તમ પ્રિયદાસજીએ ખાસ ઉપલબ્ધ કરાવેલી આ તસવીરની શીખ એ છે કે ધન જ્યાં સુધી ધર્મના ચરણમાં હોય ત્યાં સુધી જ એની મહત્તા રહેલી છે આ ધનતેરસને આપણે ધર્મતેરસની રીતે ઊજવીએ