Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંદેશભરમાં આજે દિપાવલી પર્વનો ઉમંગ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ફટાકડા અને મીઠાઈ સાથે તહેવાર મનાવવા લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે વેપારીઓ આજના દિવસે શુભ મૂહુર્તમાં ચોપડા પૂજન કરશે આબાલ-વૃદ્ધ સૌ કોઈ નવા વર્ષને વધાવવા આતુર છે અયોધ્યામાં 551 લાખ દીપ પ્રગટાવીને દિવાળી મહાપર્વની ઉજવણી થઈ છે, અલગ અલગ 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય થતાં અયોધ્યા નગરી ઝગમગી ગઈ હતી આ સાથે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાઈ ગયો છે રામ મંદિરની જગ્યાએ જ 4 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબહેન પટેલે સરયૂ નદીના તટે આરતી ઉતારી હતી આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું