કચ્છઃજિલ્લાના લખપત તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે છેલ્લા એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ‘મહા’ વાવાઝોડાની અસર કચ્છ વિસ્તારમાં પણ જોવા મળી છે ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે વીજ-પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો જિલ્લામાં ગાંધીધામમાં ભારે વરસાદ વરસી રહ્યો છે