જન્મદાતાએ દીકરીને તરછોડી દીધી, ઇટાલિયન દંપતિએ માનસિક દિવ્યાંગ કૃપાલીને દત્તક લીધી

DivyaBhaskar 2019-11-02

Views 1.1K

વડોદરાઃઇટાલિયન દંપતીએ વડોદરાની સ્પેશ્યલાઇઝડ એડોપ્શન એજન્સીમાંથી દીકરી દત્તક લઇને સંતાનની ખોટ પૂરી કરી હતી નોંધનીય બાબત એ છે કે, કુદરતની સામાન્ય ભૂલનો ભોગ બનેલી 6 વર્ષની કૃપાલી 2 વર્ષ પહેલા બિનવારસી હાલતમાં મળી આવી હતી દિકરીને જન્મદાતાએ તરછોડી દીધી હતી પરંતુ માનસિક દિવ્યાંગ હોવા છતાં ઇટાલિયન દંપતીએ બાળકીને આજે સહર્ષ અપનાવી છે દંપતીએ જણાવ્યું હતું કે, કૃપાલીને માતા-પિતા મળવા સાથે દાદા-દાદી સહિતનો પરિવાર મળ્યો છે આજે અમારી જિંદગીની ખુશીનો સર્વશ્રેષ્ઠ દિવસ માનીએ છે

Share This Video


Download

  
Report form