શિવસેનાના સંજય રાઉતે કહ્યું- જે નક્કી છે તે વિશે જ વાત થાય

DivyaBhaskar 2019-11-06

Views 1.2K

શિવસેના નેતા સંજય રાઉતે બુધવારે ફરી બીજેપી પર પ્રહાર કરતા કહ્યું છે કે, મુખ્યમંત્રી પદ માટે જે સહમતી થઈ હતી અને અમે તેના આધારે જ ચૂંટણી લડી હતી અને ગઠબંધન થયું હતું હવે કોઈ નવો પ્રસ્તાવ આવશે પણ નહીં અને જશે પણ નહીં જે પ્રસ્તાવ નક્કી થયો છે તે વિશે જ વાત કરવામાં આવશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS