તીસ હજારી કોર્ટ વિવાદ બાદ દિલ્હીની દરેક કોર્ટમાં પોલીસની થઈ રહી છે મારપીટ

DivyaBhaskar 2019-11-06

Views 60

દિલ્હીમાં હાલ પ્રદૂષણની સાથોસાથ પોલીસ અને વકીલો વચ્ચેનો વિવાદ પણ ચાલી રહ્યો છે તીસ હજારી કોર્ટમાં થયેલ ઘર્ષણને પગલે દિલ્હીની તમામ કોર્ટમાં પોલીસની મારપીટ થઈ છે કુડકુડડૂમા કોર્ટ બાદ સાકેત કોર્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં બાઇક પર આવેલા પોલીસકર્મીને વકીલો મારી રહ્યા છે વકીલોના મારથી પોલીસકર્મી ત્યાંથી પાછો ફરે છે, જેના પર તેનું જ હેલમેટ વકીલ તેને મારે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS