1000 કરોડ રૂ. અને સોનાની કાર આપવા છતાં આ યુવતી સાથે કોઈ પરણવા રાજી નથી

DivyaBhaskar 2019-11-06

Views 1

આ યુવતી સાથે લગ્ન કરવાનું ઈનામ સોનાની કાર અને 1000 કરોડ રૂપિયા છેછતાં આ યુવતી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નથી તેની પાછળનું કારણ છે ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ આ યુવતી કિમ જોંગની બહેન કિમ યો જોંગ છે,કિમ જોંગે તેની બહેનના થનારા વર માટે ઘણી શરતો મૂકી છે જેમકે, છોકરાનું વજન 75 કિલોથી વધુ ન હોવું જોઇએ લંબાઈ 5 ફૂટ 10 ઈંચથી વધુ ન હોવી જોઇએ તેના ચહેરા પર કોઈ નિશાન ન હોવું જોઇએ છતાં કોઈ યુવક કિમ યો જોંગ સાથે લગ્ન કરવા રાજી નથી કારણકે ઉત્તર કોરિયાના દરેક યુવકને કિમ જોંગનો ડર છે તાનાશાહના ડરને જોતા કોઈ આ રકમ કે સોનાની કાર માટે લલચાયું નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS