તમે યુગ વિશે જરૂરથી વાંચ્યું હશે કુલ ચાર યુગ છે. સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કળિયુગ. આ યુગનું શાસ્ત્રોમાં ખૂબ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આજે આપણે જે યુગની વાત કરી રહ્યા છીએ તે કળિયુગ છે. સુખદેવજીએ ભાગવત પુરાણમાં આ યુગનું ખૂબ વિગતવાર વર્ણન કર્યું છે. આજના સમયમાં આ દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે. કળિયુગનો અંત કેવી રીતે આવશે અને કળિયુગના અંત સુધીમાં મનુષ્યની સ્થિતિ શું હશે તે જાણીએ.