હવેથી કાચા લાઈસન્સ માટે RTO નહીં ITIમાં જવું પડશે રાજ્ય સરકારે આરટીઓમાં કામગીરીનું ભારણ ઘટાડવા હવે કાચા લાઈસન્સની કામગીરી આઈટીઆઈને સોંપી છે હવે અમદાવાદમાં સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓ માટે જાહેર કરેલી આઇટીઆઇમાં કાચા લાઇસન્સની કમ્પ્યૂટર પરીક્ષા આપી શકાશે