દરેક વ્યક્તિ જીવનભર સુંદર દેખાવા માંગે છે. છોકરો હોય કે છોકરી દરેકની એવી ઇચ્છાં હોય છે કે તે દેખાવમાં રૂપાળા હોય અને આકર્ષક લાગે. મોટાભાગના લોકો બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની ક્રિમનો ઉપયોગ કરે છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે ત્વચાનો આધાર ખોરાક અને સ્વાદ પર પણ હોય છે. તો આવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો જેનાથી તમારો ચહેરો શ્યામ દેખાઈ શકે છે.