વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાના 19 દિવસ સુધી મહારાષ્ટ્રમાં સરકાર રચવાની મડાગાંઠ ચાલી અને અંતે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છેજો કે, આ નિર્ણયના વિરોધમાં શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે આ નિર્ણય પછી NCP નેતા શરદ પવાર સાથે કૉંગ્રેસના નેતાઓએ મુલાકાત કરી હતી