થરાદ: થરાદ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો થતાં માવઠું થયું છે વરસાદને કારણે હજુ ખેડૂતોને ચોમાસું સિઝન પણ અમુક ટકા બાકી રહી ગઇ હતી રવિ વાવેતરમાં રાયડો અને જીરુંનું વાવેતર પણ પાછું ગયું છે અચાનક આવેલા વરસાદને કારણે કપાસ દિવેલા જેવા ઉભા પાકોને નુકસાન થવા પામ્યું છે થરાદ પંથકમાં અને આજુબાજુના ગામડાઓમાં વરસાદ થતાં ખેડૂતો ચિતિંત જોવા મળ્યા હતા