ચીનની 9 યુવતીઓએ કર્યો બેમિસાલ ડાન્સ, જોઇને બિગ બી રહી ગયા દંગ

DivyaBhaskar 2019-11-20

Views 10.4K

સોશિયલ મીડિયા પર ચીનની 9 યુવતીઓનો એક ડાન્સ વીડિયો ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે આ વીડિયોને જોયા બાદ અમિતાભ બચ્ચન પણ પોતાનું રિએક્શન આપતા પોતાને રોકી ન શક્યા, વાઇરલ થયેલા આ વીડિયોમાં 9 યુવતીઓનો તાલમેલ ગજબનો છે તેની હાથની એક્શનની સાથો સાથ વાળની મોમેન્ટ પણ એકસરખી છે એક નજરે જોતા તમને કેમેરાની કરામત લાગે, પરંતુ હકીકતમાં આ તેમનો તાલમેલ સાથેનો ડાન્સ છે જેને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS