આજકાલTikTokનું ચલણ બધુ વધ્યું છે ત્યારે રોજને રોજ નવા ચહેરાઓ ટિકટોક સ્ટાર બનીને સામે આવે છે પરંતુ તમે માનશો નહીં હરિદ્વારની ગરિમા ચોરસિયાના ટિકટોક પર 16 કરોડ ફોલોઅર્સ છે તે વીડિયો મોબાઇલમાં નહીં પણ ડીએસએલઆર કેમેરામાં શૂટ કરે છે ગરિમાના વીડિયો એક કરતા એક ચડિયાતા હોય છે તેનું ઈન્સ્ટા એકાઉન્ટ પણ બોલ્ડ ફોટોઝથી ભરેલું છે