દબંગ 3ના ‘યૂ કરકે’ સોંગમાં જોવા મળી સલમાન-સોનાક્ષીની ક્યૂટ કેમેસ્ટ્રી

DivyaBhaskar 2019-11-22

Views 9.4K

દબંગ 3નું વધુ એક વીડિયો સોંગ યૂ કરકે રિલીઝ થતાં જ ધૂમ મચાવી રહ્યું છે આ સોંગ સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા પર ફિલ્માવાયું છે જેમાં ફરી એકવાર સલમાન ખાનનો દબંગ લૂક જોવા મળશે, તો સોનાક્ષીની સાડીમાં કાતિલ અદાઓ તેના ફેન્સનું દિલ જીતી લેશે, વીડિયોમાં સલમાન-સોનાક્ષીની ક્યૂટ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે આ સોંગને સલમાન ખાને જ ગાયું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS