14 મી નવેમ્બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડાયાબિટીઝના દર્દીઓ વિશ્વમાં ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને આ સ્થિતિમાં ભારત બીજા સ્થાને છે. ડાયાબિટીઝ એક એવો રોગ છે કે જો તેને નિયંત્રિત ન કરવામાં આવે તો તે વ્યક્તિને અંદરથી સંપૂર્ણ રીતે ખતમ કરી નાખે છે. ડાયાબિટીઝ નબળા પાચનને કારણે થાય છે. ચાલો જાણીએ તેના લક્ષણો અને તેનાથી બચવાના સરળ ઉપાય.