ગોંડલ: ગોંડલ તાલુકાના કરમાળ ગામેથી નવજાત શિશુ જીવિત હાલતમાં મળી આવ્યું છે 108 એમ્બ્યુલન્સ દ્વારા નવજાત શિશુને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયું હતું અંદાજીત 2થી 3 દિવસનું નવજાત શિશુ હોવાનું જાણવા મળ્યું છે માનવ સેવા ટ્રસ્ટના પ્રફૂલભાઇ રાજ્યગુરૂ અને બાલાશ્રમના ચેરમેન અનિતાબેન સિવિલ હોસ્પિટલમાં પહોંચી બાળકને જરૂરી સારવાર આપવામાં આવી હતી