TV પર શગૂનના પાત્રથી ફેમસ થયેલ એક્ટ્રેસ અનિતા હસનંદાની ફિટ રહેવા કઇ એક્સરસાઇઝ કરે છે તે જાણવા તેના ફેન્સ આતુર હોય છે ત્યારે હાલમાં જ અનિતાએ એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તે પોલ ડાન્સ કરતી જોવા મળે છે તેના કેપ્શન પરથી લાગે છે કે અનિતા ફિટ રહેવા માટે પોલ ડાન્સ કરે છે જેને એક એક્સરસાઇઝના ભાગરૂપે લે છે