બોલિવૂડની ખ્યાતનામ સંગીતકાર બેલડી સચિન-જીગરે GLF-8માં પધારવા અપીલ કરી

DivyaBhaskar 2019-12-12

Views 38

અમદાવાદ ખાતે તારીખ: 18 થી 22 ડિસેમ્બર દરમ્યાન જીએલએફ-8 નું આયોજન કરાયું છેગુજરાત યુનિવર્સિટીમાં આયોજીત જીએલએફ-8 માં બોલિવૂડની ખ્યાતનામ સંગીતકાર બેલડી એટલે સચિન-જીગર પણ ભાગ લેવા આવશેતેમને સાંભળવા તમે અમદાવાદ ખાતે યોજાનારા આઠમાં જીએલએફમાં આવો તેવી અપીલ પણ બન્નેએ કરી છેઆ વખતે છે જીએલએફમાં સાત અલગ અલગફેસ્ટિવલ્સ રહેશે અને સાથે વિસરાઈ રહેલી મૂળ ગુજરાતી વાનગીઓનો અવનવો અને ચટપટો ફૂડ ફેસ્ટિવલ ફેસ્ટિવલમાં પ્રવેશ નિ:શુલ્ક છેઆજે જ રજીસ્ટર કરો wwwgujlitfestcom પર

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS