રણબિર-આલિયાનું રોમેન્ટિક સોંગ વાઇરલ, એડ સોંગમાં ક્યૂટ કેમેસ્ટ્રી જોવા મળી

DivyaBhaskar 2019-12-20

Views 10.3K

બૉલિવૂડ સ્ટાર કપલ રણવિર કપૂર અને આલિયા ભટ્ટ તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે, પરંતુ એ પહેલા બંનેની કેમેસ્ટ્રી એક વીડિયો સોંગમાં જોવા મળી, એક પોટેટો ચીપ્સની એડમાં રણબિર-આલિયાની ક્યૂટ કેમેસ્ટ્રી જોવા મળી હતી બંનેની નોકજોક વચ્ચે રોમેન્ટીક કેમેસ્ટ્રીનો આ વીડિયો તેમના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે સ્માઇલ કરકે દેખોસોંગમાં બંનેનો કૂલ અંદાજ જોવા મળ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS