‘યાદ પિયા કી’ સોંગ પર ડાન્સ કરી આ ઢીંગલીઓએ જીત્યું લોકોનું દિલ

DivyaBhaskar 2019-12-21

Views 2

હાલમાં જ રિલીઝ થયેલ વીડિયો સોંગ ‘યાદ પિયાકી આને લગી’ યૂટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે ફાલ્ગુની પાઠકે ગાયેલ આ સોંગ નેહા કક્કડે તેના અંદાજમાં ગાયું છે અને દિવ્યા કુમાર ખોસલા પર ફિલ્માવાયું છે આ સોંગ પર ત્રણ ક્યૂટ બાળકીઓએ ક્યૂટ ડાન્સ કર્યો છે, જેને 76 લાખથી વધુ લોકોએ જોયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS