સુરતઃસિટી બસના લાગલગાટ એક્સિડન્ટ બાદ થોડા દિવસોથી શાંતિ હતી ત્યાં બીઆરટીએસ રૂટમાં દાખલ થયેલા યુવકને બીઆરટીએસ બસે અડફેટે લીધો હતો જેથી ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના સ્થળે પહોંચીને ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે