પર્યાવરણ બચાવવા પગપાળા નીકળેલો યુવાન સંતરામપુર પહોંચ્યો

DivyaBhaskar 2019-12-27

Views 236

મહીસાગરઃ જર્મનીની મલ્ટીનેશનલ કંપનીમાંથી એન્જિનિયરની નોકરી છોડીને હરિયાણાનો યુવાન 'વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો'ના મેસેજ સાથે જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારીની 13 હજાર કિમીની પગપાળાએ યાત્રાએ નીકળ્યો છે યાત્રા દરમિયાન તેને દોઢ લાખ વૃક્ષો પણ વાવ્યા છે આજે આ યુવાન સંતરામપુરા ખાતે પહોંચ્યો હતો 14 સપ્ટેમ્બર-2019ના રોજ જમ્મુ-કાશ્મીરથી નીકળેલો યુવાન ડિસેમ્બર-2020 સુધીમાં કન્યાકુમારી પહોંચશે અને આ દરમિયાન રસ્તામાં મળતા લોકોને પર્યાવરણ બચાવવાનો મેસેજ આપશે અને વૃક્ષો પણ વાવશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS