અમદાવાદઃશહેરમાં ટાંકી પડવાની ઘટનાઓ વધી રહી છે, ક્યારેક ઉતારતી વખતે તો ક્યારેક જર્જરિત થવાને કારણે ટાંકીઓ પડી રહી છે આજે શહેરના ડ્રાઈવ ઇન સિનેમા પાછળ આવેલા સનસેટ રો હાઉસ પાસે રહેણાંક મકાનના ફળીયામાં ઉતારતી વખતે જર્જરિત ઓવર હેડ ટાંકી પડી હતી જો કે સદનસીબે ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનિ થઈ નથી