વીડિયો ડેસ્કઃ મુંબઈમાં ટીવી અને બોલિવૂડ એક્ટર કુશલ પંજાબીએ તેનાં ઘરે આપઘાત કર્યો હતો કુશલે આર્થિક સંકળામણ અને ડિપ્રેશનને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે કુશલના આપઘાત પર અક્ષય કુમારે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘કુશલને મુસીબત સામે લડવાની અને ડિપ્રિશનની સારવારની જરૂર હતી’ આ વીડિયોમાં સિનિયર સાઇકોલોજિસ્ટ ડૉ પ્રશાંત ભીમાણીએ ડિપ્રેશનની સમસ્યાનો ઉપાય સરળ ભાષામાં જણાવ્યો છે