બેઇજિંગ:ચીને 56,496 કરોડ રૂપિયાના ખર્ચે દુનિયાની પ્રથમ સ્માર્ટ અને હાઈસ્પીડ ટ્રેન શરુ કરી છે આ ટ્રેન ડ્રાઈવરલેસ છે 350 કિલોમીટરની સ્પીડવાળી ટ્રેનમાં 5જી સિગ્નલ, વાયરલેસ ચાર્જિંગ અને સ્માર્ટ લાઇટિંગ સહિત દરેક સુવિધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી છે સોમવારે આ ટ્રેને 10 સ્ટોપનો 174 કિલોમીટરનો સફર 74 મિનિટમાં પૂરો કર્યો