ગુજરાતી ફિલ્મ ‘G’ નો પ્રિમિયર શો યોજાયો,સ્ટાર કાસ્ટ સાથે ખાસ વાતચીત

DivyaBhaskar 2020-01-04

Views 1.3K

ગુજરાતમાં દારૂબંધી પર બને ફિલ્મ ‘G’નો પ્રિમિયર શૉ અમદાવાદમાં શુક્રવારે યોજાયો હતો આ પ્રિમિયરમાં ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર રહી હતી એક્શન અને રોમાન્સનું કોમ્બિનેશન ‘G’ ફિલ્મ ગંદીબાત-2 ફેમ અન્વેશી જૈન અને લીડ રોલ કરનાર ચીરાગ જાનીની પહેલી ગુજરાતી ફિલ્મ હતી તો આ ફિલ્મમાં અભિમન્યુ સિંહે ગજરાજના અને હેલ્લારો ફેમ આકાશ ઝાલાએ પણ અઘોરનો નેગેટિવ રોલ કરી દિલ જીત્યું લીધું છે આ ફિલ્મ આશાદીપ સીને પ્રોડક્શનના બેનર હેઠળ નિર્માણ થઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS