અમદાવાદ:થલતેજ વિસ્તારમાં ટીવી ટાવર પાસે કાર શીખવા ગયેલી સગીરા સામે કાર શીખવાડનાર ટ્રેનરે અશ્લીલ હરકત કરી હતી કાર ચલાવવાના બહાને સગીરાની માતાને દૂર ઉતારી દઈ દિનેશ નામના આધેડ ટ્રેનરે સગીરાની સામે જ હસ્ત મૈથુન કર્યું હતું જેને કારણે સગીરા ગભરાઈ ગઈ હતી અને તેણીએ માતાને જાણ કરી હતી આ મામલે વસ્ત્રાપુર પોલીસે આધેડ ટ્રેનરની ધરપકડ કરી છે આરોપી દિનેશ તેના બહેન-બનેવી સાથે રહે છે તેની પત્ની મૃત્યુ પામી છે અને બાળકો દીનેશની સાસરીમાં રહે છે