‘અમે ઈડરીયો ગઢ જીત્યા રે આનંદ ભયો...’ ઈડરનો વિદ્યાર્થી અને હિંમતનગરની વિદ્યાર્થિની આરોહણ-અવરોહણમાં પ્રથમ આવ્યા

DivyaBhaskar 2020-01-20

Views 4

ઈડર:આજ ઇડરીયો ગઢ ખાતે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં સાબરકાંઠા જિલ્લા સહિત ભાવનગર ,બોટાદ,અરવલ્લી જિલ્લાના મળી કુલ 331 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં 139 બહેનો અને 192 ભાઈઓએ ઇડરિયા ગઢનું આરોહણ અવરોહણ કર્યું છે ‘અમે ઇડરિયો ગઢ જીત્યા રે આનંદભર્યો’ એમ સ્પર્ધકોએ આનંદ અનુભવ્યો હતો સ્પર્ધામાં પુરૂષોમાં ઈડરનો વિદ્યાર્થી સિદ્ધરાજસિંહ વાઘેલા પ્રથમ ક્રમાંકે આવ્યો હતો જ્યારે બહેનોમાં હિંમતનગરની વિદ્યાર્થિની જાડા રિન્કલ પ્રથમ રહી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS