અમેરિકાના શિકાગોમાં રહેતા ઈન્ટરનેશનલ યોગા ટ્રેનર ગીની શાહ પાસે શીખો અશ્વસંચાલન આસન

DivyaBhaskar 2020-01-21

Views 3K

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ આ પ્રોગ્રામમાં અમેરિકાના શિકાગોમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS