વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દીધું છે

DivyaBhaskar 2020-01-22

Views 2.8K

સાવલી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે આ અંગે તેમણે વિધાનસભા અધ્યક્ષને પત્ર મોકલ્યો છે પોતાના વિસ્તારમાં વિકાસના કાર્યો ન થતાં હોવાથી રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું છે રાજીનામાના પત્રમાં તેમણે પાર્ટીમાં સતત અવગણના થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS