ચીનમાં કોરોના વાયરસથી થતાં મોતમાં સતત વધારો થઈ રહ્યો છેચીનના વુહાનમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાયા છે એક માહિતી મુજબ ચીનમાં કુલ 700 જેટલા ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરે છેગુજરાતના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે ચીનમાં ગયેલા છેકોરોના વાયરસ ચીનની બહાર નિકળી અન્ય દેશોમાં પણ દેખા દીધી છે,આથી ભારત અને ગુજરાતમાં પણ ચિંતા છેભારતમાં હજુ સુધી કોઈ કેસ સામે આવ્યો નથી પણ સંભવિત ખતરો જોતા સાવચેતીના ભાગરૂપે આ જાણકારી તમારા સુધી પહોંચાડી રહ્યા છે