મસ્તી કરતા યુવતીએ જાહેરમાં રસ્તા વચ્ચે યુવકને ફટકાર્યો, Video વાઇરલ

DivyaBhaskar 2020-01-29

Views 1

રાજકોટ:કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં યુવતી સાથે યુવકે મસ્તી કરતા યુવતી ઉશ્કેરાઇ યુવકને રસ્તા વચ્ચે જ ફટકાર્યો હતો કારમાં આવેલી યુવતીએ યુવકને માર મારતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને વાહનચાલકો પણ તમાશો જોવા માટે થોડીવાર માટે થંભી ગયા હતા આ બનાવથી થોડીવાર માટે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા બાદમાં લોકોએ યુવતી અને યુવકને છૂટા પાડી દીધા હતા જો કે આ અંગે પોલીસ ફરિયાદ હજી સુધી નોંધાઇ નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS