પોલીસને લંગૂરે ધક્કો મારી હચમચાવી દીધો,અધિકારીએ કહ્યું,આવી પરેડ કરો તો ઉસ્તાદ પણ આવું જ ઈચ્છે

DivyaBhaskar 2020-02-01

Views 199

હરિયાણા કેડરના આઈપીએસ પંકજ નૈનએ વીડિયો શેર કર્યો હતો જે જોતજોતામાં જ વાઈરલ થવા લાગ્યો છે વીડિયોમાં જોઈ શકાય છે કે પરેડ કરી રહેલા પોલીસકર્મીને લંગૂરધક્કો મારે છે જેના કારણે તેમની ટોપી પણ પડી જાય છે જો કે, આ વીડિયો ક્યાંનો છે તેનો તેમણે કોઈ જ ખુલાસો કર્યો નહોતો આઈપીએસે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કેપરેડ જો સરખી રીતે ના કરો તો ઉસ્તાદ (ઈન્સ્ટ્રક્ટર) પણ આવું જ કરે આ વીડિયો જોઈને અનેક યૂઝર્સે લંગૂરનાં વખાણ કર્યાં હતાં તો કોઈએ પોલીસકર્મી પર દયા ખાધી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS