સામાન્ય બજેટમાં ગુજરાત માટે અનેક મહત્વની જાહેરાતો થઈ છે

DivyaBhaskar 2020-02-01

Views 3.1K

બજેટમાં થયેલી જાહેરાત મુજબ ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જ બનશે આ ઉપરાંત અહીં ગોલ્ડ રિફાઇનિંગ અને ટેસ્ટિંગ લેબ શરૂ થશે સાથે જ ધોળકા પાસે લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવામાં આવશે આ તરફ કચ્છના ધોળાવીરાને આર્કિયોલોજિકલ સાઈટ તરીકે રિડેવલપ કરાશે તો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામકાજ 2023 સુધીમાં પૂર્ણ કરવાી જાહેરાત કરવામાં આવી છે

Share This Video


Download

  
Report form