કોરોના વાઇરસનો કહેર ચીનમાં ભયંકર છે ત્યારે ચીનમાં રહેતા 323 ભારતીયોને એર ઈન્ડિયા ફ્લાઇટ દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા જેઓનેહરિયાણાના શિવિરમાં સુવિધાઓ માટે લઈ જવાયા હતા અહીં કેટલાંક ભારતીયોએ ખુશીમાં મોં પર માસ્ક લગાવી હરિયાણવી સોંગ પર ડાન્સ કર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે