24 કલાકના સંઘર્ષ બાદ આખરે ચીનથી આવેલી મૂળ ગુજરાતી બ્રિટિશર યુવતી જેસલ પટેલ અમદાવાદ પહોંચી

DivyaBhaskar 2020-02-07

Views 3.2K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાં24 કલાકના સંઘર્ષ બાદ આખરે ચીનથી આવેલી મૂળ ગુજરાતી બ્રિટિશર યુવતી જેસલ પટેલ અમદાવાદ પહોંચી હતી જેસલને દિલ્હી એરપોર્ટ ઓથોરિટી દ્વારા OCI નિયમ હેઠળ ચીન પરત મોકલવા માટે દબાણ કરી રહ્યા હતાં જેથી લંડનમાં રહેતા તેના પિતાએ U K ભારતીય હાઈ કમિશન સાથે સતત સંપર્ક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ તેમજ વિદેશ મંત્રીને ટ્વીટ કરી મદદ માંગી હતી ચીનમાં કોરોના વાયરસના ભયમાંથી મુક્ત થઈ દિલ્હી આવતા 24 કલાક બાદ હેમખેમ અમદાવાદ પરત આવી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS