રાજકોટ: ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના ગુરૂ અને ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુ આજે અયોધ્યામાં પડી જતા તેને થાપામાં ફ્રેક્ચર થયું છે ત્યાંના તબીબોએ પ્રાથમિક તપાસ કરતાં થાપાના ભાગમાં ઈજા થઇ હોય ઓપરેશન કરાવવાનું જણાવતાં ત્વરીત અયોધ્યાથી રાજકોટ સારવાર માટે ચાર્ટડ પ્લેન મારફત ખસેડવામાં આવ્યા હતા