અમદાવાદ:ત્રણ પૈકી બે દર્દીની અમદાવાદની SVP હોસ્પિટલમાં અને જેતપુરની યુવતીની રાજકોટ સિવિલમાં સારવાર ચાલી રહી છે ત્રણેય દર્દીના બ્લડ સેમ્પલને તપાસ માટે પૂણે મોકલવામાં આવ્યા છે જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટીવ હોવાની શક્યતા છે આ ત્રણેય તાજેતરમાં ચીનથી પર આવ્યા છે