આજકાલ ગુજરાતમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છેસોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં અનોખી સગાઈવિધિ જોવા મળે છેવીડિયો ગુજરાતી પરિવારનો છે પણ ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથીઆ વીડિયોમાં જોઈ શકાય છે કે સગાઈવિધિ ચાલું છે પણ જેમની સગાઈ છે તે છોકરો-છોકરી સાક્ષાત હાજર નથીછોકરો અને છોકરી સગાઈવિધિમાં હાજર છે પણ ઓનલાઈન