કેમ છો, ટ્રમ્પ’ નહીં હવે ‘નમસ્તે ટ્રમ્પ’ થીમ પર કાર્યક્રમ

DivyaBhaskar 2020-02-16

Views 3.3K

ટ્રમ્પને આવકારવા માટે થનગની રહેલા અમદાવાદમાં ‘કેમ છો, ટ્રમ્પ’ સ્લોગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ હવે આ કાર્યક્રમને ગુજરાત સુધી સિમિત ન રાખીને રાષ્ટ્રીય બનાવવા માટે ગુજરાત સરકારે ‘નમસ્તે ટ્રમ્પ’ સ્લોગન કરવાનો નિર્ણય કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે જો કે આ ચર્ચાઓ વચ્ચે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના ટ્વિટ એકાઉન્ટ પર ‘નમસ્તે ટ્રમ્પ’ સ્લોગન સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે

Share This Video


Download

  
Report form