બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા બીજીવાર માતા બની છે સરોગસીની મદદથી શિલ્પા શેટ્ટીના ઘરે દીકરીનો જન્મ થયો છે શિલ્પાએ સોશિયલ મીડિયામાં દીકરીના હાથની તસવીર શૅર કરીને આ વાતની માહિતી આપી હતીદીકરીની તસવીર શૅર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો અમને એ જણાવતા આનંદ થાય છે કે લિટિલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે સમીશા શેટ્ટી કુંદ્રા સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020ના રોજ જન્મ થયો હતો ઘરમાં જુનિયર SSK આવી ગઈ