પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે ગાંધી આશ્રમમાં પત્રકાર પરિષદ યોજી હતી તેમાં તેમણેઆયોજક અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, અચાનક સમિતિની રચના કરીને શું સંતાડવા માગે છે બે દેશોની લોકશાહી મહાન છે, મોદી કે ટ્રમ્પ મહાન નથી, બન્ને ફેકું છે ટ્રમ્પના પત્નીને તાજમહેલ જોવો છે એટલા માટે ગાંધીજીને પડતાં મુકવામાં આવ્યા છે