સુરતઃ સોનગઢના પોખરણ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 53 પર બસ ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો જેમાં 8વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં જ્યારે 22 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી ક્રુઝરના ચાલકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું