સીરિયલ ‘છોટી સરદારની’ની એક્ટ્રેસ માનસી શર્માનું બેબી શાવર યોજાઈ ગયુંમાનસીને 8 મહિનાની પ્રેગ્નેન્સી છે અને તે બહુ જલ્દી એક બાળકને જન્મ આપશે, માનસીએસોશિયલ મીડિયા પર બેબી શાવરનાફોટોઝ અને વીડિયોઝ શેર કર્યા છે માનસીએ તેના આ ખાસ પ્રસંગનું સેલિબ્રેશનપતિ યુવરાજ હંસ સાથે કર્યું હતુંયુવરાજ-માનસી મેચિંગ આઉટફીટ્સમાં જોવા મળ્યાં કપલે ફોટોઝ શેર કરીભગવાનનો આભાર માન્યો હતો,21 ફેબ્રુઆરી 2019ના રોજ યુવરાજ હંસ સાથે માનસીએ લગ્ન કર્યા હતા