બાથરૂમમાં માસ્ક પહેરીને હેન્ડવૉશ કરતાં ટ્રોલ થઈ દીપિકા પાદુકોણ

DivyaBhaskar 2020-03-18

Views 21.6K

દેશભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, ત્યારે આમ જનતાની સાથે બોલિવૂડ સેલેબ્સ પણ પોતાનું કામ પડતું મૂકી આ મામલે સપોર્ટ કરી રહ્યા છે દીપિકા પાદુકોણે વાઇરસથીબચવા સાફ સફાઈ રાખવા જણાવ્યું છે પરંતુ તે તેના એક વીડિયોથી ટ્રોલ થઈ હતી જેમાં તે માસ્ક પહેરી હેન્ડવોશ કરી રહી છે, દીપિકાનો આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS