રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીમાં ભૂમાફિયાના આતંક મામલે હવે CIDના તપાસનીસ અધિકારી રાજકોટ પહોંચ્યા છે. જેમાં ભૂમાફિયા આતંકથી અવીનેશનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. તેમાં સમગ્ર મામલે CIDને તપાસ સોંપવામાં આવી છે. તેથી CIDની ટીમ તપાસ માટે રાધાકૃષ્ણ સોસાયટી જશે